USમાં ડ્રગ્સના નશામાં કાર ડ્રાઇવરે અનેકને લીધા અડફેટેઃ યુવતીનું મોત, 22 ઘાયલ, જુઓ વીડિયો

Friday, 19 May 2017 2:24 PM

ન્યૂ યોર્કઃ 26 વર્ષીય રિચાર્ડ રોજસે ડ્રગ્સ લઈને બેફામ રીતે કાર ચલાવતા અનેક લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું મોત થયું હતું. જ્યારે 22 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટના ન્યૂયોર્ટના ટાઇમ્સ સ્ક્વેર પાસે બની હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

LATEST VIDEO

 

Recommended