'નરેન્દ્રભાઈ, 2002માં તમે પોલીસની ગોળીઓથી 300 હિન્દુઓને મરાવ્યા છે'

Tuesday, 17 April 2018 4:03 PM

અમદાવાદઃ હિન્દુ નેતા પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદમાંથી રાજીનામું આપી દીધા પછી આજે અમદાવાદ ખાતે અનિશ્ચિત સમય સુધી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. આ ઉપવાસમાં અનેક કાર્યકરો અને સાધૂ-સંતો જોડાયા છે. ત્યારે આ પ્રસંગે તોગડિયાએ રામ મંદિરનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને ભાજપની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે 2002ના રમખાણો યાદ કરી 300 હિન્દુઓને મરાવી નાંખ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. 

LATEST VIDEO