VIDEO: બિગ બૈશ લીગના ઈતિહાસમાં પ્રથમ વખત આ રીતે થયો રન આઉટ

Thursday, 11 January 2018 2:51 PM

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ ટૂર્નામેન્ટ બિગ બૈશ લીગ ટી-20 ચાલી રહી છે. 10 જાન્યુઆરીના રોજ બ્રિસબન હીટ અને હોબાર્ટ હરીકેન્સની વચ્ચે મેચ રમાઈ રહ્યો હતો. આ મેચમાં બ્રિસબન હીટના બેટ્સમેન એલેક્સ રોજ રનઆઉટ થયો. એલેક્સનું આઉટ થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. આ બિગ બેશ લીગના ઈતિહાસમાં આવો પ્રથમ રનઆઉટ હતો, જે મેદાનમાં વિક્ષેપ ઉત્પન્ન કરવા માટે આપવામાં આવ્યો હોય. બિગ બૈશ લીગના ઈતિહાસમાં કોઈપણ ખેલાડીને મેદાનમાં વિક્ષેપ ઉત્પન્ન કરવા માટે રન આઉટ આપવામાં આવ્યો ન હતો.

LATEST VIDEO