ફેરનેસ ક્રીમની જાહેરાતો પર પ્રતિબંધની માંગ, જાણો શું માને છે અમદાવાદીઓ

Saturday, 30 July 2016 3:45 PM

રાજ્યસભામાં ફેરનેસ ક્રીમની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ હતી. તે અંગે જાણો અમદાવાદની યુવતીઓ કે જે આ ક્રીમ વાપરે છે તેમનું શું મનાવું છે. તેમજ ડેર્મેટોલોજીસ્ટ સાથે ખાસ વાતચીત

LATEST VIDEO