મુંબઈઃ હોટલના સ્ટાફ સાથે રોડ પર ક્રિકેટ રમતાં જોવા મળ્યો સચિન, વીડિયો વાયરલ

Tuesday, 17 April 2018 4:33 PM

સચિન તેંડુલકરનો રોડ પર ક્રિકેટ રમતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, તે મુંબઈની એક હોટલના સ્ટાફ સાથે રોડ પર ક્રિકેટ રમી રહ્યો છે. 

LATEST VIDEO