કારમાં બેસીને પોતાના બાળકને દૂધ પીવડાવી રહેલી મહિલાની કારને ટ્રાફિક પોલીસે કરી ટો, જુઓ વીડિયો

Sunday, 12 November 2017 4:27 PM

મુંબઈ: મુંબઈના માલાડમાં ટ્રાફિક પોલીસની અસંવેદનશીલતા સામે આવી છે. એક મહિલા પોતાની કારમાં બેસીને પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી. ત્યારે માલાડમાં ટ્રાફિક પોલીસે તેની કારને ટો કરી લીધી હતી. જો કે, આ આખી ઘટનાનો વીડિયો પણ કોઈએ બનાવી લીધો હતો. વીડિયો વાયરલ થયા પછી મામલાની તપાસના આદેશ આપી દીધા છે.

LATEST VIDEO