અફઘાનિસ્તાનમાં તાલિબાને સૈન્ય કેમ્પ પર કર્યો હુમલો, 43 સૈનિકોના મોત

By: abpasmita.in | Last Updated: Thursday, 19 October 2017 2:44 PM
અફઘાનિસ્તાનમાં તાલિબાને સૈન્ય કેમ્પ પર કર્યો હુમલો, 43 સૈનિકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના કંદહારમાં સૈન્ય કેમ્પ પર તાલિબાનીએ આત્મઘાતી હુમલો કર્યો છે. હુમલામાં 43 અફઘાનિસ્તાની સૈનિકો માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે. અફઘાનિસ્તાની અધિકારીઓના મતે, તાલિબાનીઓ બે ગાડીઓ સાથે કેમ્પમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ બંન્ને ગાડીઓમાં વિસ્ફોટ કર્યો હતો. તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં પોલીસ કર્મીઓ અને સૈન્ય દળોને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટ અને ગોળીબારમાં લગભગ 74 લોકો માર્યા ગયા હતા. સાથે 170 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકન સંરક્ષણ મંત્રી જેમ્સ મૈટિસે અફઘાનિસ્તાન પ્રવાસ દરમિયાન  તાલિબાને હુમલો કર્યો હતો.

 

 

 

First Published: Thursday, 19 October 2017 2:44 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories