અફગાનિસ્તાનમાં આતંકી હુમલામાં 74 લોકોના મોત, પાંચ આતંકી ઠાર

By: abpasmita.in | Last Updated: Wednesday, 18 October 2017 6:47 PM
અફગાનિસ્તાનમાં આતંકી હુમલામાં 74 લોકોના મોત, પાંચ આતંકી ઠાર

નવી દિલ્લી: અફગાનિસ્તાનમાં પોલીસકર્મિઓ અને સેનાને નિશાન બનાવી કરવામાં આવેલા આત્મઘાતી વિસ્ફોટક અને ગોળીબારીમાં લગભગ 74 લોકોના માર્યા ગયા છે સાથે 170થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન અથડામણમાં પાંચ આતંકવાદીઓ પણ ઠાર કરી દીધા છે. આ દેશમાં કપરી સ્થિતિમાં પસાર થઈ રહેલા સુરક્ષા દળો પર આ એક ભીષણ હુમલો છે.

જણાવી દઈએ કે, તાલિબાને આ ધાતક હુમલાની જવાબદારી લીધી છે. એક હુમલો પક્તિયા પ્રાંતના ગારદેજ શહેરમાં પોલીસને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આત્મઘાતી હુમલાવરો અને સુરક્ષાકર્મિઓ વચ્ચે લગભગ પાંચ કલાક ઘર્ષણ ચાલ્યું હતું. આ અથડામણમાં પાંચ આંતકીઓ માર્યા ગયા છે.

ગૃહ મંત્રાલય અનુસાર આ મામલે 41 લોકો માર્યા ગયા છે અને 158થી વધુ લોકો ઘાયલ થયા છે. પાડોશી પ્રાંત ગજનીમાં પણ થયેલા અન્ય એક હુમલામાં 25 સુરક્ષાકર્મિયોના મોત થઈ ગયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.

First Published: Wednesday, 18 October 2017 6:45 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના