ચીનની ભારતને ધમકી, દલાઇ લામાને કારણે ચૂકવવી પડશે ભારે કિંમત

By: abpasmita.in | Last Updated: Friday, 21 April 2017 5:49 PM
ચીનની ભારતને ધમકી, દલાઇ લામાને કારણે ચૂકવવી પડશે ભારે કિંમત

નવી દિલ્લીઃ ચીની સરકારી મીડિયાએ ભારતને ચેતવણી આપતા જણાવ્યું હતુ કે, જો ભારત દલાઇ લામા કાર્ડ રમવાનું ચાલુ રાખશે તો તેની ભારે કિંમત ચૂકાવવી પડશે. આ સાથે અખબારે ચીન દ્ધારા અરુણાચલપ્રદેશના છ સ્થળોના નામ રાખવા પર ભારતની પ્રતિક્રિયાને બકવાસ ગણાવી ફગાવી દીધી હતી.

સરકારી ગ્લોબલ ટાઇમ્સમાં લખાયેલા એક લેખમાં કહેવામાં આવ્યુ છે કે ભારતે એ વાત પર ગંભીરતાથી વિચારવું જોઇએ કે ચીને શા માટે આ વખતે દક્ષિણ તિબ્બતના સ્થળોના સતાવાર નામની જાહેરાત કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે દલાઇ લામા કાર્ડ રમવું ભારત માટે ક્યારેય ફળદાયી રહ્યું નથી. જો ભારત આ ખેલ ચાલુ રાખશે તો ભારતે તેની ભારે કિંમત ચૂકાવવી પડશે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, દક્ષિણ તિબ્બત ઐતિહાસિક રીતે ચીનનો એક ભાગ રહ્યો છે અને ત્યાંના નામ સ્થાનિક જાતિય સંસ્કૃતિનો હિસ્સો છે. ચીની સરકારના સ્થળોના નામ રાખવા યોગ્ય છે.

 

First Published: Friday, 21 April 2017 5:49 PM

ટોપ ફોટો

આ બોલ્ડ એક્ટ્રેસે પોસ્ટ કરી બિકીનીમાં તસવીર, થઈ વાયરલ
યુવક-યુવતીને નગ્ન કરી બર્બરતા આચરતો વીડિયો ક્યાંનો છે? સરકારે શું કરી ચોખવટ?
પ્રેગનન્સીમાં યોગા કરતા ફોટાથી સોહાએ સૌને ચોંકાવ્યા, જાણો કેમ જરૂરી છે પ્રેગનન્સીમાં યોગા
View More »

Related Stories

નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી જોઈએ નહીં
નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી...

નવી દિલ્લી: સેંસર બોર્ડના અધ્યક્ષ પદેથી સસ્પેંડ થયા પછી પહલાજ નિહલાનીએ