સરકાર સાથે વિવાદ બાદ બાંગ્લાદેશના પ્રથમ હિંદુ ન્યાયાધીશે આપ્યું રાજીનામું

By: abpasmita.in | Last Updated: Saturday, 11 November 2017 9:15 PM
સરકાર સાથે વિવાદ બાદ બાંગ્લાદેશના પ્રથમ હિંદુ ન્યાયાધીશે આપ્યું રાજીનામું

ઢાકા: બાગ્લાદેશના પ્રથમ હિંદુ મુખ્ય ન્યાયાધીશ સુરેન્દ્ર સિન્હાએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સિન્હા પર મની લોન્ડ્રિંગ, ભ્રષ્ટાચાર, નાણાની અનિયમિતતાઓ જેવા આરોપ લાગ્યા હતા. છેલ્લા એક મહીનાથી તેઓ રજા પર હતા અને રજા પૂરી થતાજ તેમણે રાજીનામું આપી દીધું છે.

રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ જોયનલ અબેદિને જણાવ્યું કે સિન્હાનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે. સિન્હા બાંગ્લાદેશના પહેલા હિંદુ મુખ્ય ન્યાયધીશ હતા. તેમણે 17 જાન્યુઆરી 2015માં શપથ લીધા હતા અને તેનો કાર્યકાળ આવતા વર્ષે 21 જાન્યુઆરી સુધી હતો.

નોંધનીય છે કે, સંવિધાનમા 16માં સુધારાને નકાર્યા બાદ જસ્ટિસ સિન્હાની બાંગ્લાદેશ સરકાર સાથે તકરાર ચાલી રહ્યો હતો. અને સરકારે તેની સામે નારજગી પણ જતાવી હતી. પાંચ અન્ય વરિષ્ઠ ન્યાધીશોએ પણ સિન્હા પર મની લોન્ડ્રીંગ, ભ્રષ્ટાચાર જેવા આરોપોના આધાર પર તેની સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

 

First Published: Saturday, 11 November 2017 9:15 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના