અફઘાનિસ્તાન: કાબુલમાં ટી-20 મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર આત્મઘાતી હુમલો, 3ના મોત, 40 ઘાયલ

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 6:12 PM
અફઘાનિસ્તાન: કાબુલમાં ટી-20 મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર આત્મઘાતી હુમલો, 3ના મોત, 40 ઘાયલ

કાબુલ: અફગાનિસ્તાનના કાબુલમાં આતંકી હુમલો થયો છે. સ્થાનિક મીડિયાના મતે, આ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં લગભગ 3 લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે, જ્યારે 40 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે હુમલો એક સ્ટેડિયમમાં થયો છે. અહીં ક્રિકેટ મેચ ચાલી રહી હતી. સ્ટેડિયમની બહાર થયેલા વિસ્ફોટ પછી મેચ રોકી દેવામાં આવી હતી.

ટોલો ન્યૂઝના મતે, જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે સ્ટેડિયમમાં સ્થાનીક ટી-20 મેચ ચાલી રહી હતી. વિસ્ફોટ પછી ખેલાડીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે તમામ ખેલાડી સુરક્ષિત છે.

First Published: Wednesday, 13 September 2017 6:12 PM

ટોપ ફોટો

અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
નડિયાદઃ NRI બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ બંને હાથ કાપી નાંખ્યા, કોણ નીકળ્યા હત્યારા?
પહેલા જ નોરતે જામ્યો નવરાત્રીનો રંગ, રાજકોટીયન યુવતીઓ કેવી ઘૂમી ગરબે, જુઓ તસવીરો
View More »

Related Stories

નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12...

  અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશ્નરે નવરાત્રિને લઈ જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર
અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર

  અમદાવાદ: અમદાવાદની વટવા જીઆઈડીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ચાર

પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા PM મોદી, જુઓ વીડિયો
પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા...

અમદાવાદઃવડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે પોતાનો 68મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત, સંબોધશે પ્રેસ કોન્ફરન્સ
25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત,...

અમદાવાદ: 25 સપ્ટેમ્બર નવરાત્રિ દરમિયાન શંકરસિંહ વાઘેલા પોતાની આગામી રાજકીય