ઈરાન-ઈરાક બોર્ડ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ, 135 લોકોના મોત

By: abpasmita.in | Last Updated: Monday, 13 November 2017 9:46 AM
ઈરાન-ઈરાક બોર્ડ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ, 135 લોકોના મોત

વોશિંગ્ટનઃ ઈરાન-ઈરાક બોર્ડર પર રવિવારે મોડી રાત્રે આવેલ ભૂકંપમાં 135 લોકોના મોત થયા છે. તેમાં હજારો લોકોને અસર થઈ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે. યૂએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે, આ ભૂકંપ હલબજાથી 32 કિલોમીટર (20 માઈલ) દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો.

યૂએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર 33.9 કિલોમીટર (21 માઈલ)ની ઉંડાઈએ હતું. મીડિયા અહેવાલ અનુસાર ઈરાનના 14 રાજ્ય ભૂકંપથી પ્રભાવિત થયા છે.

First Published: Monday, 13 November 2017 9:46 AM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના