લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 7:44 AM
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક એરિયામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પૈદલ યાત્રીઓની ભીડ પર કાર ચઢાવી દીધી હતી. લંડન પોલીસના મતે, આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે કાર્યવાહી કરતા સેવન સિસ્ટર રોડથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ઘટનાને નજરે જોનારાઓના મતે, ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે પૈદલ યાત્રી મસ્જિદથી સહરી કરીને ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન એક વેન કારે લોકોને કચડ્યા હતા. એક મહિલાએ કહ્યું કે ફિંસબરી પાર્ક મસ્જિદની પાસે એક સફેદ કાર ઉભી હતી. અચાનક તે સ્ટાર્ટ થઈ અને લોકોને કચડતા આગળ નીકળી ગઈ હતી. જો કે, તેમને હુમલાવરની ઓળખ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

First Published: Monday, 19 June 2017 7:44 AM

ટોપ ફોટો

રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
View More »

Related Stories

ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી રાજદૂત, જાણો
ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર...

વૉશ્ગિટન: અમેરિકી રાષ્ટ્રપતિ

લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી...

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક

ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં  કોઇ ફેરફાર નહીંઃ ચીન
ભારતની NSG દાવેદારીને લઇને અમારા...

બીજિંગઃ ચીને પરમાણુ અપ્રસાર સંધિ પર

અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ જશે
અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર

હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો
હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો...

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક

USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી
USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું...

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જન્મેલા

ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ
ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના...

  બીજિંગ: ચીનના કિંડરગાર્ટન શહેરમાં

સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના મોત: રિપોર્ટ
સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં...

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની પાર્સલ

લંડનઃ 27 માળની ઇમારતમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયા
લંડનઃ 27 માળની ઇમારતમાં ભીષણ આગ, અનેક...

લંડનઃ બ્રિટનની રાજધાની લંડનના

Recommended