મોહમ્મદ અલી ઝીણાની પુત્રી દીના વાડિયાનું 98 વર્ષની વયે નિધન

By: abpasmita.in | Last Updated: Thursday, 2 November 2017 11:00 PM
મોહમ્મદ અલી ઝીણાની પુત્રી દીના વાડિયાનું 98 વર્ષની વયે નિધન

નવી દિલ્લી: પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પુત્રી દીના વાડિયાનું ગુરુવારે 98 વર્ષની વયે લંડમાં નિધન થયું છે, દીના મોહમ્મ અલી ઝીણાની એક માત્ર પુત્રી હતી. તેનો જન્મ 15 ઓગસ્ટ 1919માં લંડનમાં થયો હતો.

દીનાનો જન્મ થયા બાદ થોડા વર્ષોમાંજ ઝીણાએ પોતાની પારસી પત્ની અને પુત્રી બંનેને છોડી દીધા હતા. પોતાની મુસ્લીમ છબિનો ડર ઝીણાને સતાવતો હતો. ઝીણાનું લગ્ન જીવન ખૂબ જ નાજૂક અને ટૂંકૂં રહ્યું હતું. ઝીણાની પત્નીનું નિધન થયું ત્યારે દીના 10 વર્ષની હતી.

First Published: Thursday, 2 November 2017 11:00 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના