પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર

By: abpasmita.in | Last Updated: Thursday, 26 October 2017 3:56 PM
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ સામે ધરપકડનું વરંટ જાહેર કરી દીધું છે. નવાઝ શરીફના વકીલ અનુસાર વરંટ પનામા પેપર્સ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના બે કેસોમાં જાહેર કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં નવાજ શરીફ લંડનમાં પોતાની બીમાર પત્નીની દેખભાળ કરી રહ્યા છે. નવાઝ શરીફની પત્ની કુલસુમ નવાઝ કેન્સર પીડિત છે અને લાંબા સમયથી તેની સારવાર લંડનમાં ચાલી રહી છે. જ્યારે જુલાઈમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ નવાજ શરીફને પનામા પેપર્સ લીક મામલે સજા સંભળાવી તેના થોડાક દિવસો બાદ લંડન જતા રહ્યા હતા અને ત્યારથી તે લંડનમાંજ છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે 28 જુલાઈએ પનામાગેટ મામલે નવાજ શરીફને પીએમ પદ પરથી હટાવાયા હતા.

First Published: Thursday, 26 October 2017 3:50 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના