ફિલિપાઇન્સમાં મળ્યા મોદી અને ટ્રંપ, ચીનના પેટમાં તેલ રેડાય તેવા ઘણા મુદ્દા પર થઈ વાતચીત

By: abpasmita.in | Last Updated: Monday, 13 November 2017 4:58 PM
ફિલિપાઇન્સમાં મળ્યા મોદી અને ટ્રંપ, ચીનના પેટમાં તેલ રેડાય તેવા ઘણા મુદ્દા પર થઈ વાતચીત

મનીલા: આસિયાન શિખર સમ્મેલનની અંદર પ્રધાનમંત્રી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપની વચ્ચે ચીનને ટેંશન આપનાર ઘણા મુદ્દા પર વાતચીત કરી હતી. તે દરમિયાન પીએમ મોદી અને ટ્રંપની વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત થઈ હતી.

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓની વચ્ચે સામરિક મહત્વના ભારત-પ્રશાંત વિસ્તારને મુક્ત, ખુલ્લો અને સમાવેશી રાખવા માટે ચતુર્ભુજ ગઠબંધનને આકાર આપવાના ઉદ્દેશ્યથી ગઈકાલે થયેલી બેઠક પછી બન્ને નેતાઓની વચ્ચે આજે ફિલીપીનની રાજધાનીમાં આ બેઠક મળી હતી.

માનવામાં આવી રહ્યું છે કે બન્ને નેતાઓએ પરસ્પર હિતોના ઘણા અન્ય મુદ્દાની સાથે વિસ્તારમાં સુરક્ષા પરિદ્દશ્યો પર વાતચીત કરી હતી. તેની સાથે દ્ધપક્ષિય વેપારને વધારવા માટે બન્ને નેતાઓની વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.

દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી આક્રમકતાની વાત કરવામાં આવી હતી. સામરિક મહત્વના એશિયા પ્રશાંત વિસ્તારમાં અમેરિકા ભારત માટે મોટી ભૂમિકાની વાત કરવામાં આવી હતી.

First Published: Monday, 13 November 2017 4:58 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના