સાઉદી અરેબિયામાં ભ્રષ્ટાચાર મામલે 11 રાજકુમારો અને 4 મંત્રીની અટકાયત

By: abpasmita.in | Last Updated: Monday, 6 November 2017 5:41 PM
સાઉદી અરેબિયામાં ભ્રષ્ટાચાર મામલે 11 રાજકુમારો અને 4 મંત્રીની અટકાયત

સઉદી અરબ: સઉદી અરબમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના કારણે 11 રાજકુમાર અને ચાર મંત્રીઓ અને ઘણા કેંદ્રીય મંત્રીઓની અટકાયત કરવામાં આવી છે. સઉદી અરબના બ્રોડકાસ્ટર અલ-અરેબિયાએ અટકાયત કરી હોવાની પુષ્ટી કરી છે પરંતુ તેમના નામ જાહેર નથી કર્યા. આ લોકોની ક્યા મામલે અટકાયત કરવામાં આવી તે પણ સ્પષ્ટ નથી. નવી ભ્રષ્ટાચાર વિરોધક સમિતિના ગઠન બાદ માત્ર ચાર કલાકમાં આ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન છે અને તેમને ધરપકડના વોરન્ટ ઈશ્યૂ કરવાના અથવા તેમની યાત્રા પર પ્રતિબંધ લગાવવાનો પણ અધિકાર છે.

 

 

First Published: Monday, 6 November 2017 5:41 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના