પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કર્યું ભારતીય તિરંગાનું સમ્માન

By: abpasmita.in | Last Updated: Saturday, 10 February 2018 12:25 PM
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કર્યું ભારતીય તિરંગાનું સમ્માન

સેંટ મોરિત્ઝ: સ્વિટ્ઝરલેંડના સેંટ મોરિત્ઝમાં શાહિદ આફ્રિદી રૉયલ્સ ઈલેવને સહેવાગની ટીમ પેલેસ ડાયમંડ્સ ઈલેવન સામે આઈસ ક્રિકેટ સીરીઝ 2-0 થી જીતી લીધી છે. પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કંઈક એવુ કર્યું કે ભારતીય ક્રિકેટપ્રેમી તેના ખૂબ જ વખાણ કર્યા હતા.

શાહિદ આફ્રિદીને મળવા માટે દર્શકો તેની રાહ જોઈ રહ્યા હતા. જેમાં પાકિસ્તાની ફેંસ ઉપરાંત ભારતીયો પણ હાજર હતા. આ દરમિયાન ભારતીય ફેંસ તિરંગો લઈને ઉભા હતા. દરમિયાન આફ્રિદીની નજર તિરંગા પર પડી અને તેણે કહ્યું કે ફ્લેગને યોગ્ય રીતે રાખો બાદમાં ભારતીય ફેંસે તિંરગો યોગ્ય રાખ્યો હતો. આફ્રિદીએ ભારતીય તિરંગા સાથે ફોટો પડાવ્યો હતો. તિરંગા પ્રત્યે આ પ્રકારનું સનમ્માન જોઈને સોશિયલ મીડિયા પર આફ્રિદીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

શાહિદ આફ્રિદી રોયલ્સ ઈલેવને સહેવાગ ડાયમંડ્સ ઈલેવનને બીજી મેચમાં 8 વિકેટે હરાવ્યું હતું, જ્યારે પ્રથમ મેચમાં સહેવાગની ટીમ આફ્રિદીન ટીમ સામે 6 વિકેટે હારી ગઈ હતી.

First Published: Saturday, 10 February 2018 12:25 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો