દક્ષિણ કોરિયાની હોસ્પિટલમાં ભીષણ આગ, 41ના મોત

By: abpasmita.in | Last Updated: Friday, 26 January 2018 4:02 PM
દક્ષિણ કોરિયાની હોસ્પિટલમાં ભીષણ આગ, 41ના મોત

સિયોલ: દક્ષિણ કોરિયાના મિરયાંગ શરેહની એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 41 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી અનુસાર, આગની ઘટના મિરયાંગ શહેરના સેજોંગ હોસ્પિટલમાં થઈ છે. આગ સવારે 7.30 વાગ્યાની આસપાસ લાગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગવાના સમયે હોસ્પિટલની પાસે નર્સિંગ હોમમાં અંદાજિત 200 દર્દીઓ દાખલ હતા. જેમાંથી 93 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ફાયર ચીફ ચોઇ માન-વૂએ જણાવ્યું કે, આગ ઇમરજન્સી વોર્ડમાં સ્થાનિક સમયે 7.30 વાગ્યે લાગી. જો કે, તેઓએ એમ પણ જણાવ્યું કે, આગ લાગવાના કારણો વિશે હજુ સુધી જાણકારી મળી નથી.

મિરયાંગ શહેર રાજધાની સિયોલથી અંદાજિત 270 કિલોમીટર દૂર છે. આ હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં 200 દર્દીઓને રાખવાની વ્યવસ્થા છે.

First Published: Friday, 26 January 2018 4:02 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો