રાષ્ટ્રપતિ પદથી હટ્યા પછી પણ બેરોજગાર નહીં રહે ઓબામા, આ કંપનીએ આપી નોકરીની ઓફર

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 9:11 AM
રાષ્ટ્રપતિ પદથી હટ્યા પછી પણ બેરોજગાર નહીં રહે ઓબામા, આ કંપનીએ આપી નોકરીની ઓફર

નવી દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકાળ આગામી બે સપ્તાહમાં પૂર્ણ થઈ જશે. પરંતુ એનો અર્થ એ નથી કે ત્યાર પછી તે બેરોજગાર થઈ જશે. દુનિયાના સૌથી મોટી સ્ટ્રીમિંગ સેવા આપતી કંપની સ્પોટિફાઈએ તેમને એક નોકરીની ઓફર કરી છે.

મીડિયાને મળતી માહિતી પ્રમાણે મંગળવારના એક રિપોર્ટ પ્રમાણે સ્પોટિફાયના પ્રેસિડન્ટ ઓફ પ્લેલિસ્ટ્સ પદ માટેની એક જગ્યા માટે તેમણે જાહેરાત બહાર પાડી હતી અને કહ્યું હતું કે તેઓને એવી વ્યક્તિની જરૂર છે જેને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે આઠ વર્ષનો અનુભવ હોય.

આ ખાલી પડેલી જગ્યા માટે સ્પોટિફાઈએ મુખ્ય કાર્યકારી અધિકારી ડેનિયલે એકે સોમવારે ટ્વીટ કર્યું હતું. કંપનીએ કહ્યું હતું કે આ પદ માટે યોગ્ય ઉમેદવારને શાંતિ માટેના પુરુષ્કાર માટે નોમિનેટ થવું જોઈએ, જેને ઓબામાએ 2009માં જીત્યો હતો.

First Published: Wednesday, 11 January 2017 9:11 AM

ટોપ ફોટો

અમદાવાદથી દિલ્હી-MP જતી ટ્રેનોમાં હવે બચશે 1 કલાકનો સમય, જાણો શું છે રેલવેની યોજના
વલસાડમાં ટેમ્પો સાથે કાર અથડાતાં બે NRI સહિત છનાં મોત
આજે ટ્રંપ બનશે અમેરિકાના પ્રમુખ, જાણો કઈ રીતે લેશે શપથ
View More »

Related Stories

20 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, 21 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
20 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, 21 ફેબ્રુઆરીએ...

ગાંધીનગર: આગામી 20મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે, ગુજરાતમાં

ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે
ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની