આતંકી હાફિઝ સઈદે પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું તાકાત હોય તો ધરપકડ કરો

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 February 2018 9:09 AM
આતંકી હાફિઝ સઈદે પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું તાકાત હોય તો ધરપકડ કરો

લાહોર: પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદે સોમવારે પાકિસ્તાન સરકારને તેની ધરપકડ કરવાનો પડકાર આપ્યો હતો. હાફિઝ સઈદે કહ્યું તે કશ્મીરી લોકો માટે લડવાનું બંધ નહી કરે.

હાફિઝ સઈદે લાહૌરમાં એક રેલીમાં કહ્યું, જો પાકિસ્તાન સરકાર મારી ધરપકડ કરવા માંગતી હોય તો આવીને કરે, પરંતુ હું 2018ને કશ્મીરિયો માટે સમર્પિત કરવાનું બંધ નહી કરુ, સઈદે કહ્યું, જો તમે અમને દબાવવાનો પ્રયાસ કર્યો તો અમે મજબૂત થઈને બહાર આવશું. સઈદને અમેરિકાએ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો.

આતંકી સરગનાએ કશ્મીર મુદ્દે પોતાની ભૂમિકા નહી નિભાવવાને લઈને નવાઝ શરીફની આલોચના કરી. સઈદે કહ્યું, જો તમે કશ્મીરની સ્વતંત્રતા માટે કામ કરવાનો સંકલ્પ બતાવો તો અમે આપને ફરી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે પ્રયાસ શરૂ કરી શકીએ છીએ.

First Published: Tuesday, 6 February 2018 9:09 AM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો