હાફિઝ સઈદ, મસૂદ અઝહર સાથે જોડાયેલા સંગઠનોને ફંડ આપનારને થશે દસ વર્ષની જેલ: પાકિસ્તાન

By: abpasmita.in | Last Updated: Sunday, 7 January 2018 5:31 PM
હાફિઝ સઈદ, મસૂદ અઝહર સાથે જોડાયેલા સંગઠનોને ફંડ આપનારને થશે દસ વર્ષની જેલ: પાકિસ્તાન

 

ઈસ્લામાબાદ: પાકિસ્તાને કહ્યું મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ દ્વારા સંચાલિત પ્રતિબંધિત સંગઠનોને પૈસા આપનારને દંડ અને દસ વર્ષ જેલની સજા કરવામાં આવશે. આ ચેતવણી ઉર્દુમાં દેશભરમાં જાહેરાતના માધ્યમથી આપવામાં આવી. આ જાહેરાત દેશના તમામ મુખ્ય અખબારોમાં છપાઈ છે.

આ જાહેરખબરમાં સઈદના જમાત ઉદ દાવા, ફલાહ એ ઈંસાનિયત ફાઉંડેશન અને મસૂદ અઝહરના જૈશ એ મોહમ્મદ સહિત 72 સંગઠનોના નામ બતાવવામાં આવ્યા છે.

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત ઉદ દાવા સરગના હાફિઝ સઈદે પાકિસ્તાની રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગીર ખાનને માનહાનિ માટે 10 કરોડ રૂપિયાની કાયદાકીય નોટિસ મોકલી છે. કેટલાક દિવસ પહેલા જ સરકારે જેયૂડીને ફંડ એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

First Published: Sunday, 7 January 2018 5:30 PM

ટોપ ફોટો

ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
સુરતઃ પતિએ પોતે પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો, પછી ઢોર માર માર્યો ને ........
પ્રેમિકા સાથે રહેવા યુવકે ચોરી કરી 50 બાઇક, છતાં અન્ય સાથે ભાગી ગઇ
View More »

Related Stories

23 જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ,  જાણો ક્યારે શરૂ થશે બજેટ સત્ર
23 જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ, જાણો ક્યારે શરૂ થશે બજેટ સત્ર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ

વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14મી તારીખ બાદ થશે શરૂ: Dy CM નીતિન પટેલ
વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14મી તારીખ બાદ થશે શરૂ: Dy CM નીતિન પટેલ

ગાંધીનગર: વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14 જાન્યુઆરી બાદ મળશે. નાયબ