US: કોલોરાડોમાં વોલમાર્ટ સ્ટોર પાસે ફાયરિંગ; 3 લોકોનાં મોત

By: abpasmita.in | Last Updated: Thursday, 2 November 2017 12:33 PM
US: કોલોરાડોમાં વોલમાર્ટ સ્ટોર પાસે ફાયરિંગ; 3 લોકોનાં મોત

ન્યૂયોર્કઃ અમેરિકામાં કોલોરાડોમાં ગઇકાલે રાત્રે થયેલી ફાયરિંગમાં 3 લોકોનાં મોત થયા છે. જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે. એક રિપોર્ટ પ્રમાણે, વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ થયું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્વિટ કરીને કહ્યું કે સ્ટોરની નજીક ગોળીબાર બંધ થઈ ગયો છે. હુમલાખોર કોઈ એક્ટિવ શૂટર નહોતો. જોકે તેમ છતાં લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ફાયરિંગ 9900 ગ્રાંટ સ્ટ્રીટ પર વોલમાર્ટ સ્ટોર નજીક થયું.

કોલોરાડોમાં પોલીસે પીડિતો અંગેની કોઇ જાણકારી જાહેર કરી નથી. હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે કે નહીં? તે અંગે પોલીસે કોઈ જાણકારી આપી નથી. ફાયરિગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

First Published: Thursday, 2 November 2017 12:33 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના